"મેં તાજેતરમાં જ મારું આધાર અપડેટ કર્યું છે. શું તમે તેને ઝડપી કરી શકશો?

મને તેની તાત્કાલિક જરૂર છે. આધાર અપડેટની એક નિશ્ચિત પ્રક્રિયા છે જે વિનંતીની તારીખથી 90 દિવસ સુધી લે છે. અપડેટ પ્રક્રિયા બદલી શકાતી નથી. મહેરબાની કરી રાહ જુવો. તમે https://myaadhaar.uidai.gov.in/ પરથી સ્ટેટસ ચેક કરી શકો છો"

ছপাত আধাৰ

View All

আধাৰ টেলিকাষ্ট

View All

সংবাদ বিজ্ঞপ্তি

View All

সংখ্যাত আধাৰ

Aadhaar Generated
Authentication Done