ના, ભારતીય નિવાસીની આધાર નોંધણી માટે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી આપવો ફરજિયાત નથી (એનઆરઆઈ અને રેસિડેન્ટ ફોરેન નેશનલ માટે ઈમેલ ફરજિયાત છે).
પરંતુ હંમેશા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પ્રદાન કરવાની ભલામણ કરવામાં આવે છે જેથી કરીને તમને તમારી આધાર એપ્લિકેશનની સ્થિતિ અંગે અપડેટ્સ મળે અને OTP-આધારિત પ્રમાણીકરણ દ્વારા આધાર પર આધારિત સંખ્યાબંધ સેવાઓ મેળવી શકાય.
lang attribute: English
lang attribute: English