વેબસાઈટની-નીતિઓ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાની (યુઆઈડીએઆઈ) સત્તાવાર વેબસાઈટ છે, જે એક વૈધાનિક સત્તા છે જેની સ્થાપના સ્થાપના આધાર (નાણાકીય તથા અન્ય સબસિડી, લાભો અને સેવાની લક્ષ્યાંકિત ડિલિવરી ) ધારા, 2016(“આધાર ધારા2016”) હેઠળ 12 જુલાઈ 2016ના રોજ ભારત સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય

(એમઈઆઈટીવાય) હેઠળ કરાઈછે.આ વેબસાઈટને યુઆઈડીએઆઈ દ્વારા ડિઝાઈન, વિકસિત અને જાળવણી કરાય છે. સામાન્ય જનતાને માહિતી પૂરી પાડવા આ વેબસાઈટ તૈયાર કરાઈ છે. આ સાઈટ દ્વારા યુઆઈડીએઆઈ વિશે આધારભૂત, સર્વગ્રાહી અને સચોટ માહિતી પૂરી પાડવાનો એક પ્રયાસ કરાયો છે. ભારત સરકારના અન્ય

પોર્ટલ્સ/વેબસાઈટ્સ પર વિવિધ સ્થળોએ હાઈપરલિંક્સ પૂરી પડાઈ છે. આ વેબસાઈટનું કન્ટેન્ટ એ યુઆઈડીએઆઈના વિવિધ જૂથો અને વિભાગોના એક સર્વગ્રાહી પ્રયાસનું પરિણામ છે. આ વેબસાઈટને કન્ટેન્ટ કવરેજ, ડિઝાઈન અને ટેકનોલોજીની દૃષ્ટિએ નિયમિત ધોરણે માહિતીસભર અને સમૃદ્ધ બનાવતા રહેવું એ જ અમારો ઉદ્દેશ છે.


આપનો આભાર

વેબમાસ્ટર
ચુઆઈડીએઆઈ વેબસાઈટ

ઈમેઈલઃ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.